Guruji Na Namni Mala Bhajan Lyrics

Guruji Na Naam Ni Mala Lyrics | Narayan Swami Prachin Bhajan

ગુરુજીના નામની માળા છે ડોકમાં લિરિક્સ ગુજરાતીમા, Guruji Na Namni Mala Che Dokma Lyrics sung by Narayan Swami. Guruji Na Namni Mala Che Dokma bhajan written by Hariharanand. 

Guruji Na Namni Mala Bhajan Lyrics

ગુરુજીના નામની માળા છે ડોકમાં Lyrics in Gujarati

ગુરુજીના નામની હોમાળા છે
ડોકમાં

નારાયણ નામની હોમાળા છે
ડોકમાં

 

જુઠુ બોલાય નહીં, ખોટુ
લેવાય નહીં

અવળુ ચલાય નહીં હોમાળા છે
ડોકમાં

 

ક્રોધ કરાય નહીં, પરને
નિંદાય નહીં

કોઇને દુભવાય નહીં હોમાળા છે ડોકમાં

 

પરને પીડાય નહીં, હું પદ
ધરાય નહીં

પાપને પોષાય નહીં હોમાળા છે ડોકમાં&

 

સુખમાં છલકાય નહિ, દુઃખમાં
રડાય નહિ
;

ભક્તિ ભુલાય નહિ હો માળા છે ડોકમાં

 

ધન સંધરાય નહીં, એકલા
ખવાય નહીં

ભેદ રખાય નહીં હોમાળા છે
ડોકમાં

 

બોલ્યું બદલાય નહિ,ટેકને
તજાય નહિ
;

બાનું લજવાય નહિ હો માળા છે ડોકમાં

 

હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં

હે નારાયણ ભૂલાય નહીં હો.. માળા છે ડોકમાં

 

Guruji Na Namni Mala Che Dokma Lyrics in English

Gurujina namani ho… maala che
dokama

Narayana namani ho… mala che dokama

 

Juthu bolaay nahi, khotu levaay nahi

Avalu chalaay nahi ho… mala che
dokama

 

Krodh karaay nahi ، parane nindaay nahi

Ko’ine dubhavaay nahi ho… mala che
dokama

 

Parane pidaay nahi ، hu pad dharaay nahi

Paap ne posaay nahi ho… maala che
dokama

 

Sukhama chalakaay nahi, duhkhama radaay nahi

Bhakti bhulaay nahi ho mala che
dokamam

 

Dhan sandharaya nahim ، ekala khavaay nahi

Bhed rakhaay nahi ho, maala che
dokama

 

Bolyu badalaay nahi ، tek ne tajaay nahi

Baanu Lajvaay nahi ho mala che dokama

 

Nariharanand kahe satya chukaay nahi

Narayan bhulaay nahi ho maala che
dokama

 

गुरुजीना नामनी माळा छे डोकमां Lyrics in Hindi

गुरुजीना नामनी होमाळा छे डोकमां

नारायण नामनी होमाळा छे डोकमां

 

जुठु बोलाय नहीं, खोटु लेवाय नहीं

अवळु चलाय नहीं होमाळा छे डोकमां

 

क्रोध कराय नहीं, परने निंदाय नहीं

कोइने दुभवाय नहीं होमाळा छे डोकमां

 

परने पीडाय नहीं, हुं पद धराय नहीं

पापने पोषाय नहीं होमाळा छे डोकमां

 

सुखमां छलकाय नहि, दुःखमां रडाय नहि;

भक्ति भुलाय नहि हो माळा छे डोकमां

 

धन संधराय नहीं, एकला खवाय नहीं

भेद रखाय नहीं होमाळा छे डोकमां

 

बोल्युं बदलाय नहि,टेकने तजाय नहि;

बानुं लजवाय नहि हो माळा छे डोकमां

 

हरिहरानंद कहे सत्य चूकाय नहीं

हे नारायण भूलाय नहीं हो.. माळा छे डोकमां
 
નારાયણ સ્વામીના દેસી ભજન લિરિક્સ 
 
 
Guruji Na Namni Mala Dhun Mp3 
Download File