Chapti Bhari Chokha Lyrics | Gujarati Garba
Lyrics
ચપટી ભરી ચોખા લિરિક્સ
ગુજરાતીમા, Chapti
Bhari Chokha Lyrics traditional. Prachin Gujarati Garba Lyrics with PDF file. Navratri Raas
Song lyrics.
ગુજરાતીમા, Chapti
Bhari Chokha Lyrics traditional. Prachin Gujarati Garba Lyrics with PDF file. Navratri Raas
Song lyrics.
ચપટી ભરી ચોખાને Lyrics in Gujarati
ચપટી ભરી ચોખાને ઘી નો છે દીવડો
શ્રીફળની જોડ લઈને રે, હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને…
🔥 ખાસ ઓફર
સંગીત અને સાઉન્ડ સાધનો પર ૩૦% થી ૮૦% સુધી ડિસ્કાઉન્ટ!
⚡ મર્યાદિત સમયની ડીલ્સ
🎵 સંગીત & ભજન સાધનો
🔥 ૩૫% છૂટ • બેસ્ટ સેલર
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
🪑 ૪૫% છૂટ • પ્રીમિયમ કમ્ફર્ટ
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
🌟 ૫૫% છૂટ • કમ્પ્લીટ કિટ
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →સામેની પોળેથી માળીડો આવે, ગજરાની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને…
સામેની પોળેથી સોનીડો આવે, ઝુમ્મરની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને…
સામેની પોળેથી કુંભારી આવે, ગરબાની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને…
સામેની પોળેથી સુથારી આવે, બાજોટની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને…
સામેની પોળેથી જોષીડો આવે, ચુંદડીની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને…
Chapti Bhari Chokha Garba
Lyrics in English
Chapti bhari chokhani ne
ghino che divdo
ghino che divdo
Shrifal ni jod laine re, halo
halo pavagadh jaiye re
halo pavagadh jaiye re
Chapti bhari chokhani ne…
Saameni polthi maalido aave,
gajara ni jod line re
gajara ni jod line re
Haalo haalo pavagadh jaiye re
Chapti bhari chokhani ne…
Saameni polthi sonido aave,
garba ni jod laine re
garba ni jod laine re
Haalo haalo pavagadh jaiye re
Chapti bhari chokhani ne…
Saameni pol thi kumbhaari
aave garba ni jod laine re
aave garba ni jod laine re
Haalo haalo pavagadh jaiye re
Chapti bhari chokhani ne…
Saameni polethi suthaari aave
baajot ni jod laine re
baajot ni jod laine re
Haalo haalo pavagadh jaiye re
Chapti bhari chokhani ne…
Saameni polethi joshido aave
chundadi ni jod laine re
chundadi ni jod laine re
Haalo haalo pavagadh jaiye re
Chapti bhari chokhani ne…
Gujarati Desi Mataja Garba
Lyrics:
Lyrics:


















