Janni Ni Jod Sakhi Lyrics Gujaratima

Gujarati Lokgeet Janani Ni Jod Lyrics

જનની ની જોડ સખી લિરિક્સ
ગુજરાતીમા
, Janani Ni Jod Sakhi Nahi Jade Re Lol Lyrics sung by Praful
Dave, mucus by Dipesh Desai, produced by Dharmesh Shah. Gujarati Lokgit,
Gujarati folk song Lyrics

janni ni jod sakhi nahi jade re lol lyrics

જનની ની જોડ સખી Lyrics
in Gujarati

મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ,

એથી મીઠી તે ઓરી માતરે

જનની ની જોડ સખી નહી જડે રે લોલ… 
 

પ્રભુના એ પ્રેમ તણી પુતળી રે લોલ,

જગ થી જુદેરી એની જાત રે

જનની ની જોડ સખી…  
 

અમીની ભરેલી એની આંખડીરે લોલ,

વહાલના ભરેલા એના વેણ રે

જનની ની જોડ સખી…  
 

હાથ ગુંથેલ એના હીરલા રે લોલ,

હૈયું હેંમત કેરી હેલ રે

જનની ની જોડ સખી…  
 

ગંગાના નીર તો વધે ધટેરે લોલ,

માડીનો મેધ બારે માસ રે

જનની ની જોડ સખી…  
 

જગનો આધાર એની આંગળી રે લોલ,

કાળજામા ભર્યો કઈ કોડ જો

જનની ની જોડ સખી…  
 

ચલતી ચંદાની દીસે ચાંદની રે લોલ,

આનો નહી આથમે ઉજાસ રે

જનની ની જોડ સખી…  
 

Hits Gujarati Prayer Lyrics 2021

 

Mitha Madhu Ne Mitha Mehula Re Lol Lyrics in English

Mitha madhuna mitha mehula re lol

Ethi mithi te mori maat re

Janni ni jod sakhi nahi jade re lol,

He ave Janani ni jod sakhi…
 

Prabhu na ye prem tani putali re lol

Jag thi juderi eni jaat re

Janni ni jod sakhi…
 

Amini bhareli eli aankhadi re lol,

Vahaal na bharela ena ven re

Janani ni jod sakhi…
 

Haath guthel ena hirla re lol

Haiyu Hemant keri hel re

Janni ni jod sakhi…
 

Gagna na neer to vadhe ghate re lol

Maadi no megh baare maas re

Janani ni jod…
 

Jagano aadhaar eni aangali re lol,

Kaalja ma bharyaa kaik kod re

Janani ni jod…
 

Chalati chanda ni dise chaandani re lol

Eno nahi aathame ujaas re

Janni ni jod sakhi nahi jade re lol
 

Download File

Leave a Comment