જુના ભજન

નારાયણ સ્વામી

મીરાબાઈ

નરસિંહ મેહતા

દેવાળીબેન ભીલ

કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન

સ્વામીનારાયણ

શિવ ભજન

ગણેશ ભજન

મોગલમાં ભજન

જલારામ ભજન

ગુજરાતી ધૂન

આરતી

માતાજી ગરબા

કૃષ્ણ ગરબા

તમામ ગરબા

ત્રણતાલી ગરબા

લગ્નગીત

ગીતા રબારી

કિંજલ દવે

અલ્પા પટેલ

કાજલ મહેરીયા

જીજ્ઞેશ કવિરાજ

રાકેશ બારોટ

ઉમેશ બારોટ

ગોપાલ ભરવાડ

ગમન સાંથલ

Chalo Jaye Satsang Ma Lyrics

Chalo Re Jaiye
Satsang Ma Lyrics | Krishna Bhajan

ચાલો જઇયે સત્સંગમાં Chalo Jaiye Satsang Ma Lyrics Gujaratima by
Madhavdas. Chalo Re Jaiye Satsang Ma Krishna Bhajan Sung by Pamela Jain
 

krishna-devotional-songs

ચાલો રે જઇયે સત્સંગમાં Lyrics
in Gujarati

ચાલો તો જઇયે સત્સંગમાં સત્સંગ મોટું
ધામછે.

સત્સંગમાંથી રજા લઈને સૌને જય
શ્રીકૃષ્ણ છે ભાઈ

આજનો લાવો લીજીએ ભાઈ,કાલનું કાચું હોય જો ભાઈ

સત્સંગમાંથી રજા લઈને સૌને જય
શ્રીકૃષ્ણ છે ભાઈ 
 

આતમભાવે ઉતમ જાણવું,કઈ લેવા પ્રભુના નામ જો

સત્સંગમાંથી રજા લઈને સૌને જય
શ્રીકૃષ્ણ છે ભાઈ

માતપિતા હાર ગુરુની સેવા એ તીરથના ધામ
છે ભાઈ

સત્સંગમાંથી રજા લઈને સૌને જય
શ્રીકૃષ્ણ છે ભાઈ… 
  

પરીક્ષિત રાજાને જ્ઞાન ઉપજ્યું ગયા
ગંગા તીરજો ભાઈ

સત્સંગમાંથી રજા લઈને સૌને જય
શ્રીકૃષ્ણ છે ભાઈ

શુકદેવજીએ કથા વાંચી ગયા ગૌલોક વાસજો

સત્સંગમાંથી રજા લઈને સૌને જય
શ્રીકૃષ્ણ છે ભાઈ
  

હરી કહે શુક્દેવજીથી થાય ઉતમ કામજો

સત્સંગમાંથી રજા લઈને સૌને જય
શ્રીકૃષ્ણ છે ભાઈ

દેવના દુદુંભી વાગીયા કંઇપુષ્પોની
વૃષ્ટિ થાય જો

સત્સંગમાંથી રજા લઈને સૌને જય
શ્રીકૃષ્ણ છે ભાઈ..
 

ગાય શીખે સુણે સાંભળે,તેનો હોજો વ્રજમાં વાસ જો

સત્સંગ માંથી રજા લઈને સૌને જય
શ્રીકૃષ્ણ છે ભાઈ

માધવદાસની વિનંતી પ્રભુ સૌને દેજો શ્રી
વ્રજમાં વાસ ભાઈ

સત્સંગમાંથી રજા લઈને સૌને જય
શ્રીકૃષ્ણ છે ભાઈ
 

Krishna Devotional
Bhajan 2021

 

Chalo Jaiye
Satsang Ma Lyrics in

Chalo re jaiye
satsang ma satsang motu dhaam che

Satsang maathi
raja jaine saune jay shri krushn che bhai

Aaj no laavo
lijiye bhai, kaal nu kaachu hoy jo bhai

Satsang maathi
raja jaine saune jay shri krushn che bhai
 

Aatam bhaave uttam
jaanavu, kai leva prabhu nu naam jo

Satsang maathi
raja jaine saune jay shri krushn che bhai

Maat pita haar guruni seva, aye tirath na dhaam che bhai

Satsang maathi
raja jaine saune jay shri krushn che bhai
 

Parikshit raajane
gnaan upajyu, Gaya ganga tir jo bhaai

Satsang maathi
raja jaine saune jay shri krushn che bhai

Sukdevji aye katha
vaachi, gaya gaulok vaas jo

Satsang maathi
raja jaine saune jay shri krushn che bhai
 

Hari kahe sukdevji
thi thaay uttam kaam jo

Satsang maathi
raja jaine saune jay shri krushn che bhai

Dev na dudumbhi vaagiya kai pushpo ni vrushti thaay jo

Satsang maathi
raja jaine saune jay shri krushn che bhai
 

Gaay shikhe sune
saambhale, teno ho jo vraj ma vaas jo

Satsang maathi
raja jaine saune jay shri krushn che bhai

Madavdas ni
vinanti prabhu saune dejo shri vraj ma vaas bhai

Satsang maathi
raja jaine saune jay shri krushn che bhai
 

Chalo Re Jaiye
Satsang Ma mp3 song
 

Download File