Tadko Chhayo Geet Lyrics Jignesh Barot

Tadko Chhayo
Lyrics | Pan Maro Kadi Prem Nahi Ochho Thay Lyrics

તડકો છાયો મારો કદી પ્રેમ નઈ ઓછો થાય Lyrics Gujaratima, Gujarati Geet sung by Jignesh Barot.
Tadko Chhayo Lyrics written by Ketan Barot. New Bewafa gujrati song music by
Mayur Nadiya. Produced by Jignesh Barot.
 

તડકો છાયો, મારો કદી પ્રેમ નઈ ઓછો થાય Lyrics in Gujarati

હો તડકો છાયો….

હો તડકો છાયો ભલે ગમે તેવો થાય,

પણ મારો કદી પ્રેમ નઈ ઓસો
થાય
,

તડકો છાયો ભલે ગમે તેવો થાય,

પણ મારો કદી પ્રેમ નહી ઓછો થાય,

હો સમય અને તારીખ કદી રોકાઈ જો જાય

તને મળ્યા વિના મારો દાડો નહિ
જાય


હે તડકો છાયો…૨, ભલે ગમે તેવો થાય

પણ મારો કદી પ્રેમ…..
 
 

જાતે હસીને જાનુ, મને તુ રડાવે ભલે,

પણ નહિ
આવે
કોઈ, તારા જીગાની તોલ,

હો રાખુ છુ તમને જાનુ મનના મોંઘેરા મોલ,

જીવ ધરી દઈશુ જાનુ, તમારા એકજ…બોલે

હેડકી તને આવે તો દુઃખ મને થાય,

તને ઉદાસ જોઈ મા

હે તડકો છાંયો… 
 

અમુક વાતમા જાનુ ચડતી તુ જયારે જીદે,

દિલની વાત તારી સમજી લેતો વગર કીધે,

હોદેવડે દેવડે જાનુ માનતા
માનુ છું
બધે,

હાચવીને રાખજે પ્રભુ જીવુ છુ હુ એના લીધે,


જીવુ છુ હુ એના લીધે,

દુઃખનો ભલે ગમે તેવો રાત દાડો થાય,

પ્રેમનો પડછાયો મારો કદી ના ભુસાય

હે તડકો છાંયો…
 

New Bewafa Song of Jignesh Barot 2021

 

Tadko Chhayo Lyrics in English

Tadko chhayo…

(Tadko
chhayo bhale game tevo thaay,
Pan maaro kadi prem nahi ochho thaay)…2
Ho samay ane taarikh kadi rokai jo jaay,
Tane malyaa vina maaro daado nai jaay

He tadko
chhayo,
Ho tadko chhayo bhale game tevo thaay,
Pan maro kadi prem…
 

Jaate hasine
jaanu mane tu radaave bhale
Pan nai aave koi taara aa jigani tole
Ho raakhu chhu tamane jaanu man na moghera mole
Jiv dhari daishu jaanu tamaara ek j bole

Hedki tane
aave to dukh mane thaay,
Tane udaas joi maaro jeev bali jaay

He tadko
chhayo…2, bhale game tevo thay
Pan maro kadi prem…  
 

Amuk vaate
jaanu chadati tu jyaare jide,
Dil ni vaat taari hamji leto vagar kidhe,
Ho…devle devle jaanu maanta maanu chhu badhe
Ssachavine raakhje prabhu jivu chhu hu ena lidhe

Dukh no
bhale game tevo raat daado thay
Prem no padchhayo maaro kadi nai bhusay

He tadko
chhayo…2, bhale game tevo thay
Pan maro kadi prem… 
 

Tadko Chhayo
Gujarati geet mp3
 



Leave a Comment