Cham Aavu Karo Cho Song Lyrics Kajal Maheriya

ચમ આવું કરો છો | Cham Aavu Karo Cho
Lyrics Gujarati
, wrote by Anand Mehra. Latest Gujarati Video song 2021, Cham
Aavu Karo Chhu sung by Kajal Maheriya. Presented by Saregama Gujarati,  Kajal Maheriya Sad song music composed by
Mayur Nadiya and featured by Hetvi Patel and Fenil Gandhi.


 

ચમ આવું
કરો છો Lyrics in Gujarati

હો મુડમા હોવ ત્યારે લાડ ઘણા કરો છો

હો મુડ ના હોય તો હોમી નજરુય ચો ધરો છો

હો મારી હાલત હોમી નજરે તમે જોવો છો

તોય ચમ આખ આડા કોન તમે ધરો છો



ભુલચુક હોય તો જરા જણાવો અમને

મને મળ્યા વિના કેમનુ ચાલે રે તમને

ચમ આવુ હો ચમ આવુ

ચમ આવુ કરો છો જરા કઇ દયો  અમને

ચમ આવુ કરો છો જરા કઇ દયો અમને

હો મુડમા હોવ…..



હજારો મેસેજ કરી, હુ તો હવે થાકી

આવે ના રિપ્લાય લાગે નથી કઇ બાકી

છોડી મને લાગે તમે કોઈક બીજાને રાખી

મનમા
ચાલે શુ, ના બગાડો ભવ આખી

રાખો
વિશ્વાસ ફરી નહી મળુ તમને

નથી
રાખવો સમ્બંધ તો કઈ દ્યો અમને

ચમ આવુ
હો ચમ આવુ

ચમ આવુ કરો છો જરા કઇ દયો  અમને

ચમ આવુ કરો છો જરા કઇ દયો અમને

હો મુડમા હોવ…..

 

હો દુખે છે આંખ રડી યાદમા તમારી

રહી શુ કમી કઈ દો પ્યારમા અમારા

એવુ તે શુ થયુ તમ રાખો સો કિનારા

કેતા હતા પ્રેમના નોમે બોંધીશુ
મિનારા

આંખે પાટા બાંધી સીદ હેંડો સો
તમે

બળેલા દિલ પર ચમ ઘી રેડો તમે

ચમ આવુ
હો ચમ આવુ

ચમ આવુ કરો છો જરા કઇ દયો  અમને

ચમ આવુ કરો છો જરા કઇ દયો અમને

હો મુડમા હોવ…..
 

Kajal Maheriya New
Gujrati Bewafa Song 2021 Lyrics and Mp3

 

Kajal Maheriya Gujarati Sad Song, Cham Aavu Karo Cho Lyrics
in English

 

Mood ma hov tyaare
laad ghana karo chho

Mood naa hoy to homi najaruy chho dharo cho
Mari haalat homi najare tame jovo chho
Toy cham aankh aada kon tame dharo chho
Bhulchuk hoy to jaraa janaavo amane
Mane malya vina chamnu chaale re tamane
Cham aavu ho,  cham aavu
Cham aavu karo chho jaraa kai dyo amane
Cham aavu karo chho jaraa kai dyo amane
Ho mood ma hov tyare….


Hajaaro massage kari hu to have thaaki
Aave na reply laage nathi kai baaki
Chhodi mane laage tame koi bijane raakhi
Man ma chale shu, na bagaado bhav aakhi
Raakho vishwaas fari nai malu tamane
Nathi raakhavo sabandh to kahi do amane
Cham aavu ho,  cham aavu
Cham aavu karo chho jaraa kai dyo amane
Cham aavu karo chho jaraa kai dyo amane
Ho mood ma hov tyare….

 

Dukhe chhe
aankhadi radi yaad ma tamari

Rahi shu
kami kai dyo pyaar ma Amari

Evu te shu
thayu tam rakho so kinaara

Keta hataa
prem na nome bondhishu minaara

Aankhe paata
baandhi sid hendo so tame

Balelaa dil
par cham dhee redo tame

Cham aavu ho,
 cham aavu
Cham aavu karo chho jaraa kai dyo amane
Cham aavu karo chho jaraa kai dyo amane
Ho mood ma hov tyare….

 

Cham Aavu
Karo Cho Gujarati Geet Mp3

Leave a Comment