Santvani Trivedi song Mane Roopani Zanzari Ghadav Lyrics

મને રૂપાની ઝાંઝરી ઘડાવ, Mane Roopani Zanzari Ghadav
Lyrics Gujaratima
, New Gujrati song sung by Santvani Trivedi. Roopa ni Zanzari
words written by Harindra Dave and music by Aakash Parmar. Roopani Zanjari
Gujarati Love song in new version. 
 

 

મને રૂપાની ઝાંઝરી ઘડાવ લિરિક્સ ગુજરાતીમા ।
Mane Roopani Zanzari
Ghadav Lyrics in Gujarati

મને રૂપાની ઝાંઝરી ઘડાવ,

હો વાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ,

હો વાલમ વરણાગી

એને મીનકારેથી મઢાવ,

હો વાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ,

હો વાલમ વરણાગી…

 

આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે

આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે

ઘાઘરાની કોરમાં મોરલો ચિતરાવી દે

ઘાઘરા ની કોરમાં મોરલો ચિતરાવી દે

હે મારા કામખામાં ભાતીયું પડાવ

હો વાલમ વરણાગી

 

મને રૂપાની ઝાંઝરી ઘડાવ,

હો વાલમ વરણાગી

એને મીનકારીથી મઢાવ,

હો વાલમ વરણાગી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ,

હો વાલમ વરણાગી

વાલમ વરણાગી
 

Latest
Gujarati song of Santvani Trivedi

 

Mane Roopani
Zanzari Ghadav in English

Mane roopani Zanzari Ghadaav

Ho Vaalam Varnaangi

Mane roopani Zanzari Ghadaav

Ho Vaalam Varnaangi

Ene minaakaare thi madhaav

Ho vaalam varnaangi

Mane roopani……
 

Aabhala bhareli mane odhani apaavi de

Aabhala bhareli mane odhani apaavi de

Ghaaghara ni korma morla chitraavi de

Ghaaghara ni korma morla chitraavi de

He maara kamakhaa ma bhaatiyu padaav

Ho
vaalam varnaangi
 

Mane
roopani Zanzari ghadaav

Ho
vaalam varnaangi

Ene
minaakaare thi madhaav

Ho
vaalam varnaangi

Mane
roopani zanzari ghadaav

Ho
vaalam varnaangi

Vaalam
varnaangi
 

Mane
Roopani Zanzari Ghadav Mp3 Download

 

Leave a Comment