Jignesh Barot New Song Mare Ketla Taka Lyrics

મારે કેટલા ટકા, Mare Ketla Taka Lyrics Gujaratima, New Bewafa
Gujarati song
sung by Jignesh Barot. Mare Ketla Taka Latest Gujarati geet wrote
by Vijaysinh Gol, music given by Rahul, Ravi, Director Chanakya Thakor,
Producer Manoj N Jobanputra

 

Mare Ketla Taka Lyrics
in Gujarati, Jignesh Barot New Song

 

એલી હોભળયુ છે તને રૂપિયાવાળો મળી ગ્યો છે કોઇ

(એલી હોભળયુ છે તને રૂપિયાવાળો મળી ગ્યો છે કોઇ

એટલે મોઢુ ફેરવી લેસે, મારી હોમુ જોઇ)..

તને એવુ લાગતુ હસે, તને હુ કગરીસ

તને એવુ લાગતુ હસે, તને હુ રોકીસ

અરે મારે કેટલા ટકા

તારે જવુ હોય તો જા મારે કેટલા ટકા

હવે નથી પરવા, મારે કેટલા ટકા

તને રૂપિયાવાળો…. 
 

(હો ભલે અમે નોના ઘરના,

પણ દિલમા ના દગો હોય,

રૂપિયા દોલત જોઇને જોને

ફરી જાય છે હવ કોઇ)…

(હો દાડો એવો લાઇસ જોજે

મને તુ કગરીસ)..

મારે કેટલા ટકા

તારે જવુ હોય તો જા મારે કેટલા ટકા

હવે નથી પરવા, મારે કેટલા ટકા

એલી હોભળયુ છે તને….. 
 

(તારા જેવી મતલબીને,

મળશે મતલબી કોઇ.

તારે નસીબમા ક્યાથી સાચો રે,

પ્રેમ મારો હોય.)…

મને અફસોસ તને પ્રેમ મે કર્યો

ભોળી જાણીને તારો ભરોસો કર્યો

મારે કેટલા ટકા

તારે જવુ હોય તો જા મારે કેટલા ટકા

હવે નથી પરવા, મારે કેટલા ટકા

એલી હોભળયુ છે તને…..
 

Jignesh Barot Bewafa song 2021

 

 

Mare Ketla Taka Lyrics in English

 
Ali hombhalyu che

tane rupiya vaalo mali gyo che koi.

(Ali hombhalyu che

tane rupiya vaalo mali gyo che koi.

Atale modhu feravi lese,

maari haamu joi)….2

tane evu laagatu hase tane hu kagaris

tane avu laagatu hase tane hu rokis

Are maare ketka taka

Tare javu hoy to ja maare ketla taka

Have nathi parava maare ketla taka

Tane rupiya vaalo….. 
 

(Ho bhale ame nona gharana,

Pan dil ma na dago hoy.

Rupiya daulat joi ne jone,

Fari jaay chhe sav koi.)…2

(Ho daado evo laavis joje,

Mane tu kagaris)….2

Are maare ketka taka

Tare javu hoy to ja maare ketla taka

Have nathi parava maare ketla taka

Ali hombhalayu chhe tane….
 

(Taara jevi matlabi ne,

malashe matlabi koi.

Taara nasib ma kyaathi saacho re,

Prem maaro hoy.)….2

Mane afasos tane prem me karyo

Bholi jaani ne taro bharoso karyo

Are maare ketka taka

Tare javu hoy to ja maare ketla taka

Have nathi parava maare ketla taka

Ali hombhalayu chhe tane….

Mare Ketla Taka Mp3 Download

 

 

Mare Ketla Taka Song – FAQS 

 

1. Who sung mare ketla taka gujarati new song?

Jignesh Barot sung mare ketla taka gujarati new song.

 
2. Who wrote the lyrics of mare ketla taka song?

Vijaysinh Gol wrote the lyrics of mare ketla taka song.

 
3.  Who released mare ketla kata gujarati video geet?

RDC Gujarati released mare ketla kata gujarati video geet.

Leave a Comment