માવા તારી મૂર્તિમાં લીરીક્સ Mava Tari Murti Ma Lyrics

માવા તારી મૂર્તિમાં લીરીક્સ Mava Tari Murti Ma Lyrics,the divine form of God is described as decoration. The form of God is such that once we see it, the mind becomes concentrated, all the sorrows of the world are forgotten for a moment.
 

માવા તારી મૂર્તિમાં કીર્તન લિરિક્સ ગુજરાતીમાં

માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે,
પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે…

તમ વિના નાથ ત્રિલોકમાંહી,
વાલુ બીજું નથી રે કોઈ કોઈ રે…
માવા ૧

કમર કટારો લાગત પ્યારો,
જીવું છું હું છોગલિયું જોઈ જોઈ રે…
માવા ૨

મન મોહન તારી નવલ છબીમાં,
રહી છું ચિત્તડું પ્રોઈ પ્રોઈ રે…
માવા ૩

બ્રહ્માનંદ કહે તમ સારુ,
કુળ મરજાદા ખોઈ ખોઈ રે…
માવા ૪

🔥 ખાસ ઓફર સંગીત અને સાઉન્ડ સાધનો પર ૩૦% થી ૮૦% સુધી ડિસ્કાઉન્ટ!
⚡ મર્યાદિત સમયની ડીલ્સ
🎵 સંગીત & ભજન સાધનો

 


Mava Tari Murti Ma Lyrics in English

Mava tari murti ma mohi mohi re,
Pyara tari murti ma mohi mohi re… (Tek)

Tam vina naath trilok maahi,
Valu beeju nathi re koi koi re…
Mava tari murti ma… 1

Kamar kataro lagat pyaro,
Jeevu chhu hu chhogaliyu joi joi re…
Mava tari murti ma… 2

Man mohan tari naval chhabi ma,
Rahi chhu chittadu proi proi re…
Mava tari murti ma… 3

Brahmanand kahe tam saaru,
Kul marjada khoi khoi re…
Mava tari murti ma mohi mohi re,
Pyara tari murti ma mohi mohi re… 4

 

swaminarayan-gujarati-bhajan-kirtan-lyrics

 


કીર્તન વિગત:

  • કીર્તન: માવા તારી મૂર્તિમાં મન મારું મોહ્યું રે

  • સંપ્રદાય: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય (BAPS / Vadtal / ISSS)

  • ભાષા: ગુજરાતી ભક્તિ કીર્તન

Shree Hari Kirtan Song Lyrics

 
 

કીર્તનનો મહિમા અને ભાવાર્થ

આ દિવ્ય કીર્તનમાં ભક્ત પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના મનોહર દર્શન કરીને મોહી પડે છે. પ્રભુના નેત્રોમાંથી વહેતી કરુણા, ભાલ પર સોહતો તિલક-ચાંદલો, પીળાં રેશમી વસ્ત્રો અને ગળામાં ગુલાબના હાર ભક્તના મનને સંસારના વિષયોમાંથી હટાવીને પ્રભુના ચરણકમળમાં જોડી દે છે.


FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન: માવા તારી મૂર્તિમાં કીર્તન ક્યારે ગવાય છે?
જવાબ: આ કીર્તન સ્વામિનારાયણ મંદિરોમાં સવારની શૃંગાર આરતી અને સાંધ્ય સભામાં ઠાકોરજીના દર્શન વખતે ભક્તિભાવપૂર્વક ગાવામાં આવે છે.

પ્રશ્ન: આ કીર્તનમાં ‘માવા’ શબ્દનો અર્થ શું છે?
જવાબ: ભક્તિ પદોમાં ‘માવા’ શબ્દનો અર્થ ‘વ્હાલા’ અથવા ‘પરમાત્મા/પ્રભુ’ થાય છે.

error: Content is protected !!