Chitada Chorana Lyrics in Gujarati Meera Bai New Bhajan

Chitda Chorana Bhajan Lyrics Mirabai

ચિતડાં ચોરાણાં તેને શુરે કરું લીરીક્સ | Chitada Chorona Tene Shure Karu Bhajan Lyrics sung by Meera Bai. This is prachin gujarati bhajan about God Krishna.

Chitada-chorana-tene-shu-re-karu-bhajan-lyrics

Chitda Chorana Tene Shu Re Karu Lyrics in Gujarati

શું કરું રાજતાંરા શુંકરૂં પાટતારા,
ચિતડાં ચોરાણાં તેને શુરે કરું, રાણા શુરે કરું,
ભૂલી ભૂલી હું તો ઘર કેરા કામ,…
રાણા, ચિતડાં ચોરાણાં,

અનડા ન ભાવે નેણે નિદ્રા ન આવે,
ગિરધર વિના ઘડી ન આરામ,…રા
ણા, ચિતડાં ચોરાણાં,

ચિત્તોડગઢ માં રાણી ચોરે ચોંટે વાતો થાય,
માનો મીરા આતો જીવ્યું ના જાય,…
રાણા, ચિતડાં ચોરાણાં,

ઉભી બજારે રાણા ગજ ચાલ્યો જાય છે,
શ્વાન ભસે તેને લજ્જા નવ થાય,…
રાણા, ચિતડાં ચોરાણાં,

નિંદા કરે રાણા તારા નગરના લોક આ,
ભજન ભૂલું તો મારો ફેરો ફોક થાય,…
રાણા, ચિતડાં ચોરાણાં,

મનમાં ભજો મીરા નારાયણ નામને,
પ્રગટ ભજો તો મારા છોડીજજો ગામ,,…
રાણા, ચિતડાં ચોરાણાં,

નગરીના લોક રાણા મીરાંને મનાવે સૌ,
માનોમાંનો ને કઈ છોડો એવી ચાલ,,…
રાણા, ચિતડાં ચોરાણાં,

બાઈ મીરાકહે પ્રભુ ગિરધર ના ગુણ વાલા,
હારીને ભાજીને હું તો થઇ હવે ન્યાલ,,…
રાણા, ચિતડાં ચોરાણાં,

Meera Bai Prachin Bhajan

error: Content is protected !!