મોઢે મીઠા ને દિલ થી દગાડા લીરીક્સ ગુજરાતીમાં
મોઢે મીઠા ને દિલ થી દગાડા Modhe Mitha Ne Dil Thi Dagala Lyrics in Gujarati: Song: Modhe Mitha Ne Dil Singer: Kajal Maheriya Music: Rahul Nadiya,Ravi Nagar Lyrics: Ganu Bharwad.
મોઢે મીઠા ને દિલ થી દગાડા Lyrics in Gujarati
એ કોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારા
એ કોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારા
કોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારા
તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા
હો પ્રેમ કરવા ના અમે ગયા છો ને શાળા
પ્રેમ કરવા ના અમે ગયા છો ને શાળા
તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા
ઓ હાય મારી લઈને તું જીવી નઈ શકે
મને કર્યો દગો એવો તને પણ મળશે…
હો તારો કર્યો મે વિશ્વાસ
હો તારો કર્યો મે વિશ્વાસ
અમે હતા છો ને ભોળા
હો તારો કર્યો મે વિશ્વાસ
અમે હતા છો ને ભોળા
તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા
એ તમે મોઢે મીઠા ને હતા દિલ થી રે દગાડા
હો જીવના ઝોખમેં મળવા તને આવતા
તારી જીદ આગળ અમે હારી રે જાતા
ઓ કેતી રે સહેલીયો પણ માનતી ના કોઈનુ
માથે ભૂત પ્રેમ નુ વિચાર્યુ ના ઈમનુ…
હો કોઈ રાખે મારા જેવુ તો આવી મને કેજે
તને અપી મેં રાજા ના તારા થી દરવાજા કરજે
હા પ્રેમ ના દરવાજે
હા પ્રેમ ના દરવાજે લગાવ્યા અમે તાળા
હો પ્રેમ ના દરવાજે લગાવ્યા અમે તાળા
તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા
એ તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા
ઓ લાખ ના સપના મારા કર્યા તે તો રાખ ના
નથી રે રોકાતા આંશુ આજે મારી આંખ ના
તારા રે કરેલા નો હિસાબ કુદરત લેશે
એ દાડે મારવા તું મજબૂર થાસે…
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →ઓ આજે નહિ તો કાલે તુ પગ માં મારા પડશે
માફી ને લાયક તારો જીવ નહિ માનસે
ઓ મારુ દિલ તોડી ને
ઓ મારુ દિલ તોડી ને અરમાનો મારા બાળ્યા
મારુ દિલ તોડી ને અરમાનો મારા બાળ્યા
તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા
હે તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા
એ તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા…

















