ભૂલવા જેવો પ્રેમ નથી લીરીક્સ ગુજરાતીમાં
ભૂલવા જેવો પ્રેમ નથી BHULVA JEVO PREM NATHI LYRICS IN GUJARATI: Kajal Maheriya has sung this gujarati latest new song, lyrics by Darshan Baazigar, music by Rahul Nadiya and Ravi Nagar and video released by T Series Gujarati.
ભૂલવા જેવો પ્રેમ નથી Bhulva Jevo Prem Nathi Lyrics in Gujarati
હો ભૂલવા જેવો પ્રેમ નથી એમ ભૂલે ના ભૂલાય
હો ભૂલવા જેવો પ્રેમ નથી એમ ભૂલે ના ભૂલાય
રાધા ને એમ થયું કાનો ભુલી જાય ના
રાધા ને એમ થયું કાનો ભુલી જાય ના
આજ દ્વારિકા ની શેરીએ રાધા વાટ તારી જોવાય
બારીયો બંધ છતાંય તારી યાદો ના રોકાય
આજ દ્વારિકા ની શેરીએ રાધા વાટ તારી જોવાય
હો ભૂલવા જેવો પ્રેમ નથી એમ ભૂલે ના ભૂલાય
હો ઝંખ ના દિલ માં જાગી હશે
કાના ની વાંસડી વાગી હશે
હો ઉંઘ થી રાધા જાગી હશે
કાના ની આંખ ના લાગી હશે…
હો પીડા થઈ મન મા પણ બોલાયુ ના
આવી તારી યાદ કોઈ રોવાયુ ના
આજ દ્વારિકા ની શેરીએ રાધા વાટ તારી જોવાય
બારીયો બંધ છતાંય તારી યાદો ના રોકાય
આજ દ્વારિકા ની શેરીએ રાધા વાટ તારી જોવાય
હો ભૂલવા જેવો પ્રેમ નથી એમ ભૂલે ના ભૂલાય
રાધા ને એમ થયું કાનો ભુલી જાય ના
આજ દ્વારિકા ની શેરીએ રાધા વાટ તારી જોવાય
રાધા ને એમ થયું કાનો ભુલી જાય ના…
ભૂલવા જેવો પ્રેમ નથી એમ ભૂલે ના ભૂલાય
ભૂલવા જેવો પ્રેમ નથી એમ ભૂલે ના ભૂલાય
ભૂલવા જેવો પ્રેમ નથી એમ ભૂલે ના ભૂલાય
રાધા ને એમ થયું કાનો ભુલી જાય ના
ભૂલવા જેવો પ્રેમ નથી એમ ભૂલે ના ભૂલાય
રાધા ને એમ થયું કાનો ભુલી જાય ના…