જુના ભજન

નારાયણ સ્વામી

મીરાબાઈ

નરસિંહ મેહતા

દેવાળીબેન ભીલ

કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન

સ્વામીનારાયણ

શિવ ભજન

ગણેશ ભજન

મોગલમાં ભજન

જલારામ ભજન

ગુજરાતી ધૂન

આરતી

માતાજી ગરબા

કૃષ્ણ ગરબા

તમામ ગરબા

ત્રણતાલી ગરબા

લગ્નગીત

ગીતા રબારી

કિંજલ દવે

અલ્પા પટેલ

કાજલ મહેરીયા

જીજ્ઞેશ કવિરાજ

રાકેશ બારોટ

ઉમેશ બારોટ

ગોપાલ ભરવાડ

ગમન સાંથલ

Jena Mathe Che Triji Aankh Lyrics in Gujarati

Jena Mathe Se Triji Ankh Bolanath Bhajan Lyrics

જેના માથે સે ત્રીજી આંખ Jena Mathe Che Triji Ankh Lyrics bhajan has written by traditional. This is juna shiv shankar bhajan geet sung in gujarat shrawan mas.

MAHADEV NA LAKHELA BHAJAN

| જેના માથે સે ત્રીજી આંખ લિરિક્સ ગુજરાતીમાં |

હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે.
હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે

જેનો કાળ છે અંગારો આગ
સિંહાસન વાઘ તોય બાપો ભોળો છે
જેના નોમનો જગને વેરાંગ
તોય શિવ ભોળો છે
જેના માથે છે ત્રીજી આંખ
ગળે છે નાગ તોયે બાપો ભોળો છે
એ ભોળીયો ભોળો છે…

હેજેનું ઘર છે કૈલાસ મોટા ડુંગરમા વાસ
જે મનથી માને પુરી કરે એની આશ
બ્રહ્મા વિષ્ણુ છે ખાસ પાપી આવે ના પાસ
ત્રણેય લોક ને મહાદેવ નો વિશ્વાસ
ભુતડા ભમે જેની આસપાસ
તોય બાપો ભોળો છે

હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે
શિવ ભોળો છે…
વાલો જોવે ના કાંઈ દાનવો ને મળી જાય
કોઈ જપે જો જાપ ૐ નમઃ શિવાય
જુઢ બોલો તો રિસાય સાથ બોલો તો રીજાય
માટે દેવો નો ઈતો દેવ કેવાય
કોઈ ને કરતો નથી નિરાશ
એટલે ભોળો છે

હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે
હે જેના લલાટે ભભુતી રાખ
સિંહાસન વાધ તોય બાપો ભોળો છે
એ શિવ ભોળો છે
ભોળીયો ભોળો છે


ભગવાન શિવના લખેલા ભજન લિરિક્સ

3. Agad Bam Daak Vage Damaru