જુના ભજન

નારાયણ સ્વામી

મીરાબાઈ

નરસિંહ મેહતા

કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન

સ્વામીનારાયણ

શિવ ભજન

ગણેશ ભજન

મોગલમાં ભજન

જુના ભજન

Saath Chuti Re Gayo Lyrics Kajal Maheriya

Sath Chuti Re Gayo Lyrics Gujarati
Kajal Maheriya

સાથ છૂટી રે ગયો લિરિક્સ
ગુજરાતી
, Saath Chuti Re Gayo Lyrics sung by Kajal Maheriya. Latest
Bewafa Gujarati Song lyrics
written by
Darshan Bazigar, music by Ravi Rahul, released by Saregama
Gyjarati, Sath Chuti Re Gayo video song featured by Zalak Patel and Tanvi
Thakor.
 
 

સાથ છુટી રે ગયો Lyrics in Gujarati – Kajal Maheriya


હો મારા હાચા પ્રેમની
હો મારા હાચા પ્રેમની દુશ્મન દુનિયા બની,

સાથ છૂટી રે ગયો મહોબતના મળી..
મારા દર્દિલા દિલની દવાના મળી,
આ જિંદગી મળી પણ તારી ચાહત ન મળી,
હો નસીબે મને મારા સાથ ના આપ્યો
મારો વિશ્વાસ તો અધુરો રાખ્યો, ધુરો રાખ્યો
હો મારા હાચા પ્રેમની દુશ્મન દુનિયા બની
સાથ છુટી રે ગયો મહોબત ના મળી
મારા દર્દિલા દિલની દવા ના મળી
આ જિંદગી મળી મને મારી ચાહત ના મળી…
 

નસીબનો ખેલ જોને કેવો રે રચ્યો છે,
જે કોઈ પ્યારમાં હસ્યો એ રડયો છે
હો
વિધાતા મળેતો એને તમે કેજો,
મહોબતના લેખ અધૂરા ના લખજો
હો ફૂલ જેવા દિલને મારા ડોમ દીધા સે

પ્રેમના પંખીને પીંજરે પૂર્યા સે, નોખા કર્યા સે
મારા હાચા પ્રેમની દુશ્મન દુનિયા બની
સાથ છૂટી રે ગયો મહોબત ના મળી
મારા દર્દિલા દિલની….. 
 

હો દિલ રે લગાડયું દર્દ રે મળ્યા સે

પ્રેમ ના મારગ માં વેરીઓ મળ્યા સે

હો પ્રેમ કરનારને ક્યાં સુધી રોકશો
હાચા પ્રેમી ને તમે હવે ના ટોકશો
હો દિલથી દિલને તમે જુદા ના કરો
ડરો મારા રોમથી પણ જુલમના કરો, જુલમના કરો
મારા હાચા પ્રેમની દુશ્મન દુનિયા બની
સાથ છૂટી રે ગયો મહોબત ના મળી
મારા દર્દિલા દિલની….
 

કાજલ
મહેરિયા બેવફા ગુજરાતી ગીત લિરિક્સ 2021

 

Saath
Chuti Re Gayo Lyrics in English – Kajal Meheriya

Ho maara haacha prem ni…
Ho maara haacha prem ni dushman duniya bani
Saath chhuti re gayo mahobat na mali
Maara dardila dil ni davaa na mali
Aa jindagi mali pan taari chahat na mali
Ho nasibe mane maara saath na aapyo
Maaro vishwas to adhuro rakhyo, adhuro rakhyo
Ho mara haacha prem ni dushman duniya bani
Saath chhuti re gayo mahobat na mali
Maara dardila dil ni dava na mali
Aa jindagi mali mane maari chaahat na mali…
 

Ho nasib no khel jone kevo re rachyo
che
Je koi pyaar ma hasyo ae radyo che
He vidhaata male to ene tame kejo
Mahobat na lekh adhura naa lakhjo..
Ho phool jeva dil ne maara dom didha chhe
Prem na pankhi ne pinjare purya chhe,

Nokha karya chhe
Mara haacha prem ni dushman duniya bani
Saath chhuti re gayo mahobat na mali
Maara dardila dil ni…
 

Ho dil re lagaadyu aema dard re malya
se
Prem na maarag ma verio malya se
Ho prem karnaar ne kyaa sudhi roksho
Haacha premi ne tame have na tokasho
Ho dil thi dil ne tame juda naa karo
Daro maara rom thi pan julam na karo,

Julam na karo..


Maara hacha prem ni dushman duniya bani

Saath chhuti re gayo mahobat na mali

Mara dardila dil ni…


 
Download File

Leave a Comment