મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર લીરીક્સ
મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર Megh Varse Che Aaj Jarmar Jarmar Lyrics: Krushna Bhagvan Na Nava Lok Geet je tame satsant and navratri ma garba tarike gayi shako cho
Megh Varse Che Aaj Jarmar Jarmar Lyrics in Gujarati
હો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર
હો હો હો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર
ઝબૂકી વિજલડી ને લાગે એનો ડર
કેમ કરી જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો પ્રીત માં મારે એની ભીંજાવું આજ
બોલે મીઠા મોર મને આવે એની યાદ
કેમ કરી જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો કેમ કરી જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો એની અને મારી આતો પેલી મુલાકાત છે
થોભી જાઓ મેહુલિયા દિલ ની આ વાત છે
હો એની અને મારી આતો પેલી મુલાકાત છે
થોભી જાઓ મેહુલિયા દિલ ની આ વાત છે
દિલ ની આ વાત છે
હો ખમૈયા કરી જાને મેહુલિયા આજ
હો હો હો ખમૈયા કરી જાને મેહુલિયા આજ
હવે તો રહી જાને બાપલીયા આજ
કેમ કરી જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો કેમ કરી જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો હસરત હતી ઘણી એને મળવાની
બસ કરો મેઘરાજા બહુ થયું પાણી
હો હસરત હતી ઘણી એને મળવાની
બસ કરો મેઘરાજા બહુ થયું પાણી
બહુ થયું પાણી…
હો વીજ ચમકે ને ધ્રૂજે ધરતી આકાશ
હો હો હો વીજ ચમકે ને ધ્રૂજે ધરતી આકાશ
મેઘ વરસે ને હારે વરસે મારી આંખ
જાવું તો પડશે મેઘ મળવા
હો હો કેમ કરી જાવું એને મળવા
હો કેમ કરી જાવું એને મળવા
અરે હા હા જાવું તો પડશે મેઘ મળવા
હો કેમ કરી જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો રોકાઈ ગયો છે વાલો સુણી મારો સાદ
દુનિયા ના બંધન તોડી ભાગ્યો હૂતો આજ
હવે તો જવાશે મળવા
અરે હા હા હવે તો જવાશે મળવા
હે મારા વાલમ હવે તો આવું તમને મળવા…

















