Junu To Thayu Re Deval Lyrics in Gujarati New Bhajan

Junu To Thayu Deval Bhajan Lyrics Meera Bai

જૂનું તો થયું રે દેવળ લીરીક્સ: Junu To Thayu Re Deval Lyrics Bhajan is sung by Meera Bai and this is prachin bhajan about human life.

Junu-to-thayu-re-deval-lyrics-meera-bai-bhajan

Junu To Thayu Re Deval Junu To Thayu Lyrics in Gujarati

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જુનુતો થયું,

આરે કાયા રે હંસા ડોલવાને લાગી વાલા,
પડી ગયા દાંત માયલું રેખું તો રહ્યું,….
મારો હંસલો નાનો ને,

તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે,
ઉડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું,….
મારો હંસલો નાનો ને,

બાઈ મિરાકહે પ્રભુ ગિરધર ના ગુણ,
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પિલાઉ,….
મારો હંસલો નાનો ને,

Mira Bai Na Prachin bhajan Lyrics

error: Content is protected !!