જુના ભજન

નારાયણ સ્વામી

મીરાબાઈ

નરસિંહ મેહતા

દેવાળીબેન ભીલ

શિવ ભજન

ગણેશ ભજન

મોગલમાં ભજન

જલારામ ભજન

ગુજરાતી ધૂન

આરતી

માતાજી ગરબા

કૃષ્ણ ગરબા

તમામ ગરબા

ત્રણતાલી ગરબા

લગ્નગીત

ગીતા રબારી

કિંજલ દવે

અલ્પા પટેલ

ઉમેશ બારોટ

ગોપાલ ભરવાડ

ગમન સાંથલ

Mane Pelu Te Noratu Padvethi Lyrics in Gujarati 2025

Mane Pahelu Noratu Padvethi Lyrics Mataji Garba

માંને પહેલુ તે નોરતુ પડવેથી લિરિક્સ ગુજરાતીમાં: Mane Pelu Te Noratu Padvethi Garba lyrics by traditional. This is desi gujrati garba of mataji navratri. Mane pelu te noratu garba song has sung in navratri festival.

  

Mane Pahelu Noratu Padvethi Lyrics

માંને પહેલુ તે નોરતુ પડવેથી Lyrics in Gujarati

માં ને પહેલુ તે નોરતુ પડવે થી, મારી સૈયરૂ રે
માં ને પહેલો થયો ઉપવાસ, હાલો જોવા જઈએ રે

માં ને બીજુ તે નોરતુ બીજનું, મારી સૈયરૂ રે
માં ને બીજો થયો ઉપવાસ, હાલો જોવા જઈએ રે

માં ને ત્રીજુ તે નોરતુ ત્રીજનું, મારી સૈયરૂ રે
માં ને ત્રીજો થયો ઉપવાસ, હાલો જોવા જઈએ રે

માં ને ચોથુ તે નોરતુ ચોથનું, મારી સૈયરૂ રે
માં ને ચોથો થયો ઉપવાસ, હાલો જોવા જઈએ રે

માં ને પાંચમુ નોરતુ પાંચમનું, મારી સૈયરૂ રે
માં પાંચમો થયો ઉપવાસ, હાલો જોવા જઈએ રે

માં ને છઠ્ઠું તે નોરતુ છઠ્ઠનું, મારી સૈયરૂ રે
માં ને છઠ્ઠો થયો ઉપવાસ, હાલો જોવા જઈએ રે

માં ને સાતમુ તે નોરતુ સાતમનું, મારી સૈયરૂ રે
માં ને સાતમો થયો ઉપવાસ, હાલો જોવા જઈએ રે

માં ને આઠમુ તે નોરતુ આઠમનું, મારી સૈયરૂ રે
માં ને આઠમો થયો ઉપવાસ, હાલો જોવા જઈએ રે

માં ને નવમુ તે નોરતુ નોમનું, મારી સૈયરૂ રે
માં ને નવમો થયો ઉપવાસ, હાલો જોવા જઈએ રે