Digdum Digdum Lyrics in Gujarati | Jigar Thakor
ડિંગડુમ ડિંગડુમ લિરિક્સ ગુજરાતીમાં, Digdum
Digdum Lyrics sung by Jigar Thakor, Dev Pagli. “Digdum Digdum” is latest romantic
gujarati song of Dev Pagli and Jigar Thako.
This song
lyric is written by Dev Pagli and Kailash Lakhawat. Music by Sunil Thakor,
Jagdish Thakor, Music video released by Jhankar Music.
ડિંગડુમ ડિંગડુમ Lyrics in
Gujarati
છોડી લાગે છે જોરદાર બમ્મપર રે
એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે
છોડી લાગે છે જોરદાર બમ્મપર રે
એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે
એના હાથના માલપુઆ ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે
એના હાથના માલપુઆ ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે
ડિંગડુમ ડિંગડુમ ડિંગડુમ કરવા દે
સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
બાકી તો બધું ટણાટણ છે
હે સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
બાકી તો મોટું શેર લંડન છે
છોડી લાગે છે જોરદાર બમ્મપર રે
એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે
નવથી બાર તને પિક્ચર બતાવું
ઈન્ટરવલમાં તને પોપકોન ખવડાવું
આખી આખી રાત તને જુમાવું
ઘોડાગાડીમાં તને ઘુમાવું
એના હાથના રોટલા ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે
એના હાથના રોટલા ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે
ડિંગડુમ ડિંગડુમ ડિંગડુમ કરવા દે
સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
બાકી તો બધું ટણાટણ છે
એ સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
બાકી તો મોટું શેર લંડન છે
છોડી લાગે છે જોરદાર બમ્મપર રે
એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે
મોટી સલુનમાં હેરકટ કરાવું
ભુરીયો જેવી હાઈલાઈટ કરાવું
મારી જોડે પૈણ તો કડલા ઘડાવું
ચકુ બકુ બોલીને લાડ લડાવું
એના હાથના ગોટા ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે
એના હાથના ગોટા ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે
ડિંગડુમ ડિંગડુમ ડિંગડુમ કરવા દે
સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
બાકી તો બધું ટણાટણ છે
એ સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
બાકી તો મોટું શેર લંડન છે
છોડી લાગે છે જોરદાર બમ્મપર રે
એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે
Music Video
Of Digdum Digdum Song
Super Hits
Songs Of Dev Pagli and Jigar Thakor
Online Free
Mp3 of Digdum Digdum Gujarati Song