A to Z Gujarati Garba Lyrics

image of all gujarati navratri garba

A to Z Gujarati Garba Lyrics List | અ થી જ્ઞ ગુજરાતી ગરબા લિરિક્સ સંગ્રહ (Navratri Special)

નવરાત્રી ગુજરાતી ગરબા: Navratri A to Z Gujarati Garba Lyrics with name list like Hinch Garba, Tran Taali Garba, Krishna Garba, Dhamal Garba, Chalti Garba, Dakla Garba Name List with Lyrics and Mp3.
You can also read Garba Lyrics online in your smart phone by clicking on every single garba song and download every garba geet mp3 free on mobile phone for listing.
 

The List of Navratri Gujarati Garba with Lyrics

મિત્રો અહિ તમને નવરાત્રીમા ગાઇ શકો તેવા માતાજીના ગરબા, કૃષ્ણના ગરબા, હિંચ ગરબા, ત્રિતાલ ત્રણતાલી ગરબા, ધમાલ ગરબા, ચલતી ગરબા, ડાકલા ગરબાના નામની યાદી આપેલ છે.
 
તમારા મોબાઇલમા તમે નીચે આપેલા ગરબા પર ટીક કરીને લિરિક્સ વાચી શકો છો અને તેની નીચે ગીતની લિંક આપેલ છે જે તમે ડાઉનલોડ કરીને સાંભળી શકો છો. 
 
 
 
 
 
 
 

🥁 ગુજરાતી ગરબાના મુખ્ય પ્રકારો (Types of Garba)

  1. પ્રાચીન ગરબા (Prachin Garba): માતાજીની ભક્તિ, શક્તિ અને પરચાઓનું વર્ણન કરતા પરંપરાગત ઢાળના ગરબા, જેમાં તાળી અને ઢોલના તાલે રાસ રમાય છે.

  2. અર્વાચીન રાસ-ગરબા (Arvachin Garba): આધુનિક સંગીત, ઓર્કેસ્ટ્રા અને ઝડપી તાલ સાથે ગવાતા રાસ-ગરબા.

  3. બે તાળી અને ત્રણ તાળી ગરબા: ગુજરાતની સ્ત્રીઓ અને ખેલૈયાઓ દ્વારા વિશિષ્ટ લય અને ઠેક સાથે રમાતા ગરબા.

  4. ડાકલા અને છંદ: માતાજીના માંડવામાં ડાકના તાલે ગવાતા રૌદ્ર અને શક્તિશાળી સ્તુતિ ગીતો.

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ – Search Engine Optimized)

પ્રશ્ન ૧: ગુજરાતી ગરબાની શરૂઆત ક્યારથી થઈ માનવામાં આવે છે?
ઉત્તર: ગરબો શબ્દ સંસ્કૃત શબ્દ “ગર્ભદીપ” પરથી આવ્યો છે. પ્રાચીન કાળથી માટીના છિદ્રોવાળા ઘડામાં અખંડ દીવો પ્રગટાવી માતાજીની આરાધના રૂપે ગરબો રમવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે.

પ્રશ્ન ૨: નવરાત્રિમાં સૌથી વધુ કયા ગરબા ગવાય છે?
ઉત્તર: નવરાત્રિમાં “મા પાવા તે ગઢથી ઉતર્યા”, “કુમકુમના પગલાં પડ્યા”, “હાં રે માં આરાસૂરથી આવ્યા”, અને “સાત સાત બેનડીમાં ખોડલ કેવાય” જેવા પ્રાચીન ગરબા સૌથી વધુ લોકપ્રિય છે.

પ્રશ્ન ૩: આ પેજ પરથી મને ગરબાના પૂરા લિરિક્સ કેવી રીતે મળશે?
ઉત્તર: તમે ઉપર આપેલા A to Z લિસ્ટમાંથી કોઈપણ ગરબાના નામ પર ક્લિક કરીને તેના સંપૂર્ણ ગુજરાતી અને અંગ્રેજી શબ્દો વાંચી શકો છો.

 
 
 
error: Content is protected !!